ઇતિહાસ મોક ટેસ્ટ – 1
મિત્રો, અહી કુલ 20 માર્ક નો એક મોક ટેસ્ટ બનાવવામાં આવેલ છે. આ મોક ટેસ્ટ માટે આપ એક કાગળમાં 1 થી 20 સુધી આંકડા ઊભી હરોળમાં લખી દેવા ત્યારબાદ તમારો જવાબ તેની સામે લખો અંતે તમામ પ્રશ્નો ના સાચા જવાબ આપેલ છે તેના આધારે આપનું મૂલ્યાંકન કરો. All the best.
1. સિંધુ સંસ્કૃતિમાંથી પ્રાપ્ત થતી મુદ્દાઓની ઉપર નીચેના પૈકી કયા પશુના અંકન સૌથી વધુ જોવા મળે છે ?
A. ખુંધવાળો બળદ
B. એક શ્રૃંગી પશુ
C. ડુક્કર
D. ઘોડો
2. હડપ્પીય સભ્યતાના લોકો કઈ ધાતુ થી અજાણ હતા ?
A. સોનું
B. ચાંદી
C. તાંબુ
D. લોખંડ
3. સિંધુ સંસ્કૃતિ ના નીચેના પૈકી કયા સ્થળે સૌથી વધુ સંખ્યામાં કૂવા મળી આવ્યા છે ?
A. મોહેજોદડો
B. ધોળાવીરા
C. સુર્કોટડા
D. રાખીગઢી
4. ધોળાવીરા નું ઉત્ખનન કાર્ય કોણે કર્યું ?
A. આર.એસ.બિસ્ટ
B. રખાલ દાસ બેનરજી
C. માધોસ્વરૂપ વત્સ
D. સર જ્હોન માર્શલ
5. નીચેનામાંથી કયું જોડકું યોગ્ય રીતે જોડાયેલ નથી ?
A. હડપ્પા – રાવી
B. મોહેંજોદડો – સિંધુ
C. ધોળાવીરા – સરસ્વતી
D. બનાવલી – રંગોઈ
6. નીચેનામાંથી કઈ નદી નું નામ વૈદિક સમયકાળ દરમિયાન ‘ પૌરિશીણી’ હતું ?
A. ચિનાબ
B. રાવી
C. સતલજ
D. ઘગ્ઘર
7. યમ નચિકેતા નો સંવાદ કયા ઉપનિષદ મા આવેલ છે ?
A. કઠોપનિષદ
B. મુંડકોપનિષદ
C. ઈશોપનિષદ
D. છાંદોગ્ય ઉપનિષદ
8. વૈશેસિક દર્શન ના રચયિતા
A. મહર્ષિ ગૌતમ
B. મહર્ષિ કપિલ
C. મહર્ષિ કણાદ
D. મહર્ષિ જૈમિની
9. વૈદિક કાળ ની મુખ્ય રાજકીય સંસ્થાઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી ?
A. સભા
B. સમિતિ
C. વિદથ
D. વિશ
10. ‘ સંગીત ની ગંગોત્રી ‘ તરીકે કયો વેદ ઓળખાય છે ?
D. અથર્વવેદ
A. યજુર્વેદ
B. સામવેદ
C. ઋગવેદ
11. ઋષભદેવ ( આદિનાથ ) નું પ્રતિક કયું છે ?
A. વૃષભ
B. હાથી
C. સિંહ
D. ઘોડો
12. સોલંકી વંશ નો સ્થાપક કોણ હતા ?
A. મૂળરાજ સોલંકી
B. કોક લ્લ
C. વિજયાલય
D. ઉપેન્દ્રરાજ
13. કયા પુરાતત્વ વિદે લોથલ ની શોધ કોણે કરી ?
A. એસ.આર.રાવ
B. કે.એન.દિક્ષિત
C. એન.જી. મજમુદાર
D. રખાલદાસ બેનર્જી
14. જૂનાગઢ ના કયા રાજા સાથે સિદ્ધરાજ જયસિંહે યુદ્ધ કર્યું હતું ?
A. રા‘ ખેંગાર
B. રા‘ નવઘણ
C. દેશળ
D. રાજા ભોજ
15. દાંડીકૂચ નો સમયગાળો કેટલા દિવસનો હતો ?
A. 24
B. 26
C. 30
D. 22
16. ” હૈડિયા વેરો ” ગુજરાતમાં કયા સત્યાગ્રહ નું મુખ્ય કારણ છે ?
A. બોરસદ સત્યાગ્રહ
B. બારડોલી સત્યાગ્રહ
C. વ્યક્તિગત સત્યાગ્રહ
D. ખેડા સત્યાગ્રહ
17. મહાત્મા ગાંધી ની દાંડીયાત્રા ને ‘ મહાભિનીશ્ક્રમણ ‘ સાથે કોણે સરખાવી હતી ?
A. સરદાર પટેલ
B. સુભાષચંદ્ર બોઝ
C. સરોજિની નાયડુ
D. મહાદેવભાઇ દેસાઇ
18. બારડોલી સત્યાગ્રહ કયા વર્ષે થયો હતો ?
A. 1917
B. 1928
C. 1933
D. 1942
19. અમદાવાદ મિલ હડતાળ દરમિયાન મિલમાલિકો અને મજૂરો વચ્ચે મધ્યસ્થી કોણે કરી ?
A. ગાંધીજી
B. અનસૂયા બેન સારાભાઈ
C. આનંદશંકર ધ્રુવ
D. ઇન્દુલાલ યાજ્ઞિક
20. 1907 માં કોંગ્રેસ ના ભાગલા થયા હતા તે અધિવેશન કયા સ્થળે આયોજિત કરવામાં આવ્યું હતું ?
A. અમદાવાદ
B. મુંબઈ
C. સુરત
D. કલકત્તા
Answer key :-
- B
- D
- A
- A
- C
- B
- A
- C
- D
- B
- A
- A
- A
- A
- A
- A
- D
- B
- C
- C
આ રીતે અન્ય વિષયવાર મોક ટેસ્ટ તથા આવનારી CCE GROUP :- B તથા PSI કોન્સ્ટેબલ, મહાનગરપાલિકા ક્લાર્ક ની મોક ટેસ્ટ આપવા અમારી વેબસાઇટ ની મુલાકાત લેતા રહો તથા આપના અભિપ્રાયો નીચે કમેન્ટ બોક્સ માં જરૂરથી આપશો.